-->
Natural Natural

TET EXAM 2022: TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી, સીલેબસ, મોડેલ પેપરો, TET પરીક્ષા જુના પેપરો

Post a Comment

 

TET EXAM 2022: TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી, સીલેબસ, મોડેલ પેપરો, TET પરીક્ષા જુના પેપરો

TET EXAM 2022: TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી, સીલેબસ, મોડેલ પેપરો, TET પરીક્ષા જુના પેપરો

 TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET પરીક્ષા નું નોટીફીકેશન બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. Gujarat government Education Department Announced TET EXAM NOTIFICATION 2022 Will be out end of September (2022) Month. ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, ટેટ પરીક્ષા તારીખ અને ટેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો ડીક્લેર કરવામાં આવશે. ટેટ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવે છે.

ટેટની પરીક્ષા જાહેરાત

ટેટની પરીક્ષા આપવા માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર . ટેટની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે .2018થી ટેટ 1 અને 2 ની પરીક્ષા લેવાઈ ન હતી અને એની રાહ જોવાય રહી હતી ત્યારે સરકારે આજે ટેટ 1 અને 2નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ટેટ 1 અને 2ની પરીક્ષા યોજાશે અને 17 ઑક્ટોમ્બરે જાહેરનામું બહાર પડસે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે . લગભગ 3 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરશે જ્યારે ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે.



TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ માહિતી

પરીક્ષાનું નામTET પરીક્ષા ૨૦૨૨
અમલીકરણરાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાના પ્રકાર(1) TET-1 EXAM 2022
(2) TET-2 EXAM 2022
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખસપ્ટેમ્બર-૨૦૨૨ ના અંતમા (સંભવિત)
ટેટ પરીક્ષાની તારીખનોટીફીકેશન મુજબ
પરીક્ષાનો પ્રકારઓબ્જેકટીવ MCQ TYPE
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટhttp://gujarat-education.gov.in/seb/
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
કુલ ગુણ૧૫૦

TET પરીક્ષા પેટર્ન ૨૦૨૨


પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.

TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter