-->
Natural Natural

GPSC ભરતી 2023 । કુલ જગ્યા :-388 । છેલ્લી તા. 8-9-2023

Post a Comment

 

GPSC ભરતી 2023 । કુલ જગ્યા :-388 । છેલ્લી તા. 8-9-2023


GPSC ભરતી 2023: ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેવા કે ગૌણ સેવા પસંદગી મંડળ, GPSC વગેરે મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. જેમા ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ અને GPSC જેવી ભરતી સંસ્થાઓ દ્વારા ઘણી વખત મોટી ભરતીઓ બહાર પડતી રહે છે.

જેમા GPSC દ્વારા હાલમા ક્લાસ 1 અને ક્લાસ 2 ની એક મોટી ભરતી બહાર પાડવામા આવી છે. જેમા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 24-8-2023 થી તા. 8-9-2023 સુધીમા ઓનલાઇન અરજી કરી શકસે. GPSC ભરતી ની આ ભરતી માટે જરૂરી વિગતો ડીટેઇલ મા જાણીએ.

GPSC ભરતી 2023

ભરતી સંસ્થાGPSC
કાર્યક્ષેત્રસરકારી ભરતી
જગ્યાનુ નામવિવિધ લીસ્ટ મુજબ
વર્ષ2023
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ8-9-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gpsc.gujarat.gov.in

GPSC ભરતી 2023 Vacancy

GPSC નીચે મુજબની વિવિધ જગ્યાઓ માટે ભરતી આવેલી છે.

  • રાજ્ય વેરા અધિકારી Graduate
  • મામલતદાર Graduate
  • તાલુકા વિકાસ અધિકારી Graduate
  • નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC) BE/BTech MECH
  • અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC) DIP.MECH/AUTO
  • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC) DIP. Civil
  • લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC) As Per ADVT.
  • સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC) PG Chemistry

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ છે?
ઓનલાઈન અરજી 24.08.23 થી શરુ થશે

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 08.09.23 છે.

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે.
ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ છે.

GPSC Updates - Exam, Calendar, Application,Exam Centers,Posts,Salaries

Imp Links

NotificationClick Here
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here

Get All Government And Other Letest Jobs Update - please Visit our website


જગ્યાનુ નામકુલ જગ્યા
ફિઝિસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ-૨03
સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-૨06
આસીસ્ટન્ટ ડાયરેક્ટર રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ-૧02
ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ)05
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)26
જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)02
નાયબ નિયામક (વિકસતી જાતિ)01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર(સહકારી મંડળીઓ)98
સેક્શન અધિકારી (સચિવાલય)25
સેક્શન અધિકારી (વિધાનસભા)02
જિલ્લા નિરીક્ષક જમીન દફતર08
નગરપાલિકા મુખ્ય અધિકારી04
સરકારી શ્રમ અધિકારી28
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)04
રાજ્ય વેરા અધિકારી67
મામલતદાર12
તાલુકા વિકાસ અધિકારી11
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨(GWRDC)01
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-3 (GWRDC)10
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 (GWRDC)27
લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ (GWRDC)44
સિનિયર સાયન્ટિફિક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (GWRDC)2

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter