-->
Natural Natural

GYAN SADHANA SCHOLARSHIP :- જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2023

Post a Comment

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના (Gyan Sadhana Scholarship): રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે. રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. આ નવી શિષ્યવૃત્તિ યોજના વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે ફાયદાકારક સાબિત થશે. આ યોજનાનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી શરૂ થશે.

Gyan Sadhana Scholarship Scheme 2023 Online Registration ...

ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના ધોરણ 9 થી 12 માટે ઠરાવ (20/10/2023)

       સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા. 07-06-2023 ના ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2023/0079/CHH થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલી કરેલ છે. જે અંતર્ગત ધોરણ ૧ થી ૮ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ | અભ્યાસ કરેલ તેમજ RTE Act, 2009 હેઠળ મફત શિક્ષણની જોગવાઈ અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી 25000 તેજસ્વી વિધાર્થીઓની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 11-06-2023 ના રોજ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવેલ.

જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની તા. 23-06-2023ના રોજ કુલ-28041 વિદ્યાર્થીઓની પ્રથમ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલ છે.

  આ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને તા. 07-08-2023 રોજ બપોરે 02:00 કલાકથી તા. 14-08-2023 ના રોજ રાત્રીના 12:00 કલાક સુધી વેબસાઈટ http://gssyguj.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આનુષાંગિક આધાર-પુરાવા અપલોડ કરવા જણાવવામાં આવે છે. રજિસ્ટ્રેશન માટેની વિગતવાર સૂચનાઓ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેમજ સંબંધિત વિગતોથી માહિતગાર રહેવા સમયાંતરે આ જ વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.

ગુજરાત સરકારે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે
  • ધો. 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન તમને વાર્ષિક 20 હજાર રૂપિયા મળશે
  • ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 25 હજારની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે
Gyan Sadhana Scholarship :- જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના

1 થી 8 ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ આપવામાં આવશે

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter