-->
Natural Natural

Adalaj’s Vav

Post a Comment

 Adalaj's Vav- અડાલજની વાવ

Adalaj’s Vav- અડાલજની વાવ

Adalaj’s Vav- અડાલજની વાવ

રૂડાબાઈની વાવ કે જે મોટેભાગે અડાલજની વાવ તરીકે ઓળખાય છે તે ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાનાં અડાલજ ગામમાં આવેલી વાવ છે.

અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાએ પત્ની રાણી રૂડીબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું પરંતુ તે યુદ્ધમાં માર્યો ગયો હતો. વીરસંગના મૃત્યુ પછી વાવનું બાંધકામ અટકી પડેલ.

મહમદ બેગડો રાણી રૂડીબાઈના રૂપથી અંજાઈને તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડીબાઈએ શરત રાખી કે જો મહમદ વાવનું કામ પૂર્ણ કરાવશે તો તેની સાથે લગ્ન કરશે, કારણ કે રાણીને તેમના પતિની ઈચ્છા પૂર્ણ કરીને પ્રજા કલ્યાણનું કામ પૂર્ણ કરવું હતું. તેના પછી મહમદ બેગડાએ વાવનું નિર્માણ ઇ.સ. ૧૪૯૯માં પૂર્ણ કરાવ્યું હતું. રાણી રૂડીબાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા ગયા. તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયેલ લાગતા તેમણે વાવમાં જંપલાવીને આત્મહત્યા કરી લીધી. આથી આ વાવને રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે.[૫]

આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.[૬][૭]

વાવ ચુના પથ્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક ઉત્કૃષ્ઠ નમુનો છે. આ વાવ પાંચ માળ ઊંડી છે. આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે જયા પ્રકારની ગણાય છે. ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઇ ૨૫૧ ફૂટ છે, જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઇ ૫૦ ફૂટ જેટલી છે. પાંચ માળની આ ઇમારત જમીનમાંનાં પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે. જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે. પાંચસો વર્ષ પહેલાં બંધાયેલી આ ઇમારત ધરતીકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે અડીખમ ઉભી રહી તેના બાધકામના ઇજનેરી કૌશલ્યનો સચોટ ખ્યાલ આપે છે. વાવમાં પગથિયાં દ્વારા ૫૦ ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે, જ્યારે પશુને પાવા માટે તથા સિંચાઇને લગતા પાણી માટે ૧૭ ફૂટ વ્યાસના ગોળ કૂવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે. પગથિયાનાં કૂવાની ફરતે ગેલેરી સ્વરૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિસામા માટે રચવામાં આવી છે.

શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્ત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારતમાં એક વધુ વિકસિત રોડ નેટવર્ક છે. અમદાવાદ રસ્તા દ્વારા તમામ મુખ્ય શહેરો અને નગરો સાથે સારી રીતે જોડાયેલું છે. જાણીતી બસ સ્ટોપ્સ કાલુપુર રેલવે સ્ટેશન અને પાલડી નજીક ગીતામંદિરમાં આવેલી છે. ગુજરાત રાજ્ય પરિવહન બસો અને ખાનગી ઓપરેટર્સ દ્વારા નિયમિત બસ સેવાઓ રાજ્યના તમામ મુખ્ય સ્થળો સુધી ઉપલબ્ધ છે.

અડાલજની વાવનો ઇતિહાસ 

શું તમે અડાલજ વાવના સ્થાપત્ય પાછળ રહેલા ઇતિહાસ વિશે જાણો છો?

અડાલજની વાવ માત્ર સૌન્દર્યની દૃષ્ટિએ જ અદ્ભુત નથી, પરંતુ તેની રચના પાછળ પ્રેમ, યુદ્ધ, ત્યાગ અને બદલાની વાર્તા પણ છુપાયેલી છે. તો ચાલો આજે શબ્દો થકી સફર કરીશું અડાલજની વાવના ઇતિહાસમાં.

વર્ષો પહેલાં રાજા-મહારાજાઓને પણ સામાન્ય માનવીની જેમ જ પાણી માટે માઈલો દૂરનું અંતર કાપવું પડતું. ત્યારે સને 1499માં હિંદુ રાજા રાણા વીર સીંઘે અડાલજ અને તેની આસપાસના રહીશોને જળની રાહત આપવા માટે અડાલજ ગામમાં વાવ બંધાવવાનું શરૂ કર્યું. પરંતુ વાવનું બાંધકામ પૂરું થાય એ પહેલાં જ પડોશી મુસ્લિમ રાજા મેહમુદ બેગડાએ યુદ્ધ શરૂ કર્યું, જેમાં રાજા વીર સીંઘ શહીદ થયા.  મેહમુદ બેગડાને વીર સીંઘની વિધવા સુંદર રાણી રૂડાબાઈ સાથે પ્રેમ થયો ને તેણે રાણી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી(એ) મેહમુદ બેગડાના પ્રસ્તાવને સ્વીકારવા સંમત તો થયા પરંતુ તેમણે શરત મૂકી કે  પહેલા તેણે પોતાના મૃત પતિના અધૂરા સ્થાપત્યને પૂરું કરવું પડશે. મેહમુદ બેગડાએ શરત સ્વીકારી અને ત્યારબાદ શરૂ થયું અડાલજની વાવનું અધૂરું બાંધકામ. આથી જ વાવમાં સોલંકી શૈલીનું શિલ્પકામ તેમજ હિંદુ અને જૈન મૂર્તિઓની કોતરણી જોવા મળે છે, તેમાં ઇસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે.

અડાલજની વાવ - વિકિપીડિયા

વાવનું બાંધકામ પૂરું થતાં જ મેહમુદ બેગડાએ રાણીને તેનું વચન યાદ કરાવ્યું પરંતુ મુસ્લિમ રાજા મેહમુદ બેગડા સાથે લગ્ન ન કરવાના ઇરાદે રાણી રૂડાબાઈએ વાવની ફરતે પ્રાર્થના કરી વાવમાં કૂદકો મારીને પોતાના જીવનનો ત્યાગ કર્યો. સદ્ભાગ્યે મેહમુદ બેગડાએ સ્થાપત્યને કોઈ જ નુકશાન ન પહોંચાડ્યું પરંતુ કહેવાય છે કે બેગડાએ વાવનું બાંધકામ કરનાર છ કડિયાઓને મારી નાખ્યા જેથી બીજું કોઈ વ્યક્તિ આ વાવની પ્રતિકૃતિ ન કરી શકે, આ છ કડિયાની કબરો વાવની નજીક આવેલી છે.

રાજા વીરસિંઘે પાણીનો સંગ્રહ કરવા, તેમજ યાત્રિકો અને સ્થાનિકોને આશરો આપવા અને આધ્યાત્મિક હેતુથી અડાલજની વાવ બનાવી હતી. ભારતીય-ઇસ્લામિક શૈલી અને સંસ્કૃતિથી બાંધવામાં આવેલ અડાલજની વાવમાં હિંદુ અને જૈન ધર્મના પ્રતિકો ઇસ્લામિક કોતરણી સાથે એકીકૃત રીતે મિશ્રિત થયેલા જોવા મળે છે જે એક ભારતીય સ્થાપત્યનો અજોડ અને ઉત્તમ નમૂનો છે. દૈનિક જીવનની સામાન્ય ઘટનાઓ જેવી કે માખણ વલોવતી અને વાર્તાલાપ કરતી સ્ત્રીઓ જેવા દૃશ્યો પણ સુંદર રીતે દીવાલો અને થાંભલાઓમાં મઢી લેવામાં આવ્યા છે.

શકો છો.

અમદાવાદનું એક ઐતિહાસિક નજરાણું અડાલજની વાવ | The Adalaj Stepwell - Take a tour with pics - Gujarati Oneindia

અડાલજની વાવનું સ્થાપત્ય ગુજરાતની અન્ય વાવની સરખામણીમાં અનેક રીતે અલગ તરી આવે છે, આ વાવમાં પ્રવેશદ્વાર માટે ત્રણ દિશાઓમાંથી ઉતરતા પગથિયાઓ છે, જે તમામ પહેલી મંજિલ પર મળે છે. એટલું જ નહીં વાવમાં જેમ જેમ નીચે ઉતરતા જઈએ તેમ વાવની અંદરનું તાપમાન ઠંડુ થતું જાય છે. વાવની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં 6 ડિગ્રી ઓછું જણાય છે. વાવની ઠંડક, અદ્ભુત નયનરમ્ય કોતરણી અને દીવાલો પર કોતરેલા નવ ગ્રહના દેવતાઓની મૂર્તિઓ સવિશેષ ધ્યાનાકર્ષક છે. એવી માન્યતા છે કે વાવની ફરતે કોતરાયેલા આ નવગ્રહના દેવતાઓ વાવને સંરક્ષણ આપે છે. રાણી રૂડાબાઈ સાથે લગ્ન કરવા માટેની શરત રૂપે મેહમુદ બેગડા દ્વારા બનાવવામાં આવેલ હોવાથી આ વાવને રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આજે 500 વર્ષ ઉપરાંત પણ અડાલજની વાવ આપણી સમક્ષ અકબંધ અને અડીખમ ખડી છે. સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી નિઃશુલ્ક પ્રવેશ આપતી આ વાવમાં વિદેશી પ્રવાસીઓ, આર્કિટેકટના વિદ્યાર્થીઓ, ફોટોગ્રાફરો સંશોધન કાર્ય અને ફોટોશૂટ માટે આવે છે.

અ‍ડાલજની વાવ નજીક અન્ય ફરવા લાયક સ્થળો :

1,027 Adalaj Images, Stock Photos, 3D objects, & Vectors | Shutterstock

અમદાવાદથી અને ગાંધીનગરની વચ્ચે અડાલજ ગામમાં આવેલ આ અદ્ભુત વાવની મુલાકાત લેવા આવો ત્યારે આજુબાજુમાં આવેલ આકર્ષણો જેવા કે ઇન્દ્રોડા ડાયનોસોર અને ફોસિલ પાર્ક, મહાત્મા મંદિર તેમજ અક્ષરધામ મંદિર જોવાનું ચૂકશો નહીં

Read In English 

History[edit]

On the outskirts of Adalaj village Veersang Wadhela started the construction of a wav for his wife Rani Rudibaini but was killed in battle. After Veersang’s death, the construction of the Vav came to a standstill.

Mohammad Begdo disguised himself as Rani Rudibai and proposed marriage to her. Rani Rudibai made a condition that she would marry Muhammad if he completed the work of the seer, as the Rani had to fulfill her husband’s wish and complete the work of public welfare. After that, Muhammad Begda built the wav in AD. It was completed in 1499. Rani Rudibai then went to see the construction of the Vav. Feeling that his objective was accomplished, he committed suicide by jumping into a ravine. Hence this Vav is also called Rudibai’s Vav.[5]

The construction of this wav cost approximately 5 lakh rupees at that time. The founder of this plantation was Maran, son of Bhima of Shrimali caste.[6][7]

Architecture[edit]

This wav is an outstanding example of Hindu-Muslim architecture built in stone. This pit is five stories deep. As this Vav has three main entrances, it is classified as Jaya type according to the Shastras. The total length of this well arranged on the north-south axis is 251 feet, while the depth of the well in the north direction is 50 feet. The five-storied building is built up to the first spring of water in the ground. By which water is available in hot and dry region without evaporation of water. This type of architecture is found only in Gujarat and Rajasthan in the world which is very useful in water scarce region. A stone wall has been constructed to prevent soil erosion from deep excavations in the ground, supported only by stone piers without cement or rods. This building, built five hundred years ago, gives an accurate idea of the engineering skills of its construction, which has withstood natural calamities like earthquakes and floods. A 50-feet deep water well is reached by steps in the Vav, while a 17-feet-diameter round well has a pulley system for water for cattle and irrigation. Around the step well are gallery-like stone squares and seats designed for relaxation.

In terms of sculpture and architecture, the site is of great importance and has been declared a protected site by the Government of India.

terms of sculpture and architecture, the site is of great importance and has been declared a protected site by the Government of India.

Adalaj Stepwell - Wikipedia

Religious significance[edit]

Apart from engineering skills, Mataji’s place is established on this Vav, which produces spiritual value. In which Mataji, trishul, tiger, gagar etc. are seen in the womb of the earth, and the sculpture of Ganesha on the wall of the well at the far end, which indicates the beginning of the holy journey. With such a spiritual spirit, in many families nine couples are brought to the Vav for darshan to be blessed with fertility.

Set in the quiet village of Adalaj, this wav has served as a resting place for many merchants and traders along their trade routes for hundreds of years. Built in 1499 by Rani Rubabai, the wife of the Vaghela chief, Veer Singh, this five-storied step was not only a cultural and utilitarian space, but also a spiritual refuge. It is believed that a small fry of Naugreh (nine planets) on the edge of the well protects the monument from evil spirits.

How to reach:

અડાલજ વાવ | અમદાવાદ જીલ્લા, ગુજરાત સરકાર | India
by plane

Ahmedabad’s Sardar Vallabhbhai Patel Airport is an international airport with direct flights to USA, UK, Singapore, Dubai and other international hubs. Many domestic flights also operate from here.

અડાલજની વાવ - Adalaj ni Vav - Zigyaby train

The main railway station is located in Kalupur area. The station falls under the leading national railway circuit and is connected to all major cities of India. If you are on the west side of Sabarmati River, you can easily go to Gandhigrim station near Ashram Road to buy your railway tickets.

 

By the way

Gujarat has one of the most developed road networks in India. Ahmedabad is well connected to all major cities and towns by road. Notable bus stops are at Kalupur Railway Station and Geetamandir near Paldi. Regular bus services are available to all major destinations in the state by Gujarat State Transport Buses and private operators.

History of the Adalaj plant

Do you know the history behind the architecture of Adalaj Vav?

Adalaj’s Vav is not only aesthetically stunning, but behind its creation lies a story of love, war, sacrifice and revenge. So today let’s take a journey through words in the history of Adalaj’s seed.

Years ago kings and maharajas also had to travel miles for water just like common people. Then in the year 1499, the Hindu King Rana Vir Singh started constructing a well in Adalaj village to provide water relief to Adalaj and its surrounding residents. But before the construction of the wav was completed, the neighboring Muslim king Mehmud Begda started a war, in which King Veer Singh was martyred. Mehmud Begda fell in love with Vir Singh’s widow Sundar Rani Rudabai and proposed marriage to her. Rani(a) agreed to accept Mehmud Begda’s proposal but stipulated that she would first have to complete the unfinished architecture of her deceased husband. Mehmood Begda accepted the condition and then the unfinished construction of Adalajni Vav began. Hence the Solanki style of sculpture as well as carvings of Hindu and Jain idols are found in the Vav, with Islamic influences also present.

As soon as the construction of wav was completed, Mehmud Begda reminded the queen of her promise, but Rani Rudabai, intending not to marry the Muslim king Mehmud Begda, prayed around the wav and sacrificed her life by jumping into the wav. Fortunately Mehmud Begda did not damage the architecture but it is said that Begda killed the six kadiyas who built the wav so that no one else could replicate the wav, the tombs of these six kadiyas are located near the wav.

King Veerasingh built the Adalaj Vav to store water, as well as to shelter pilgrims and locals and for spiritual purposes. Built in the Indo-Islamic style and culture, Adalaj’s Vav features Hindu and Jain symbols seamlessly blended with Islamic carvings, a unique and classic piece of Indian architecture. Common scenes of daily life such as women churning butter and conversing are also beautifully carved into the walls and pillars.

The five-storied architecture of Adalajni Vav is built using Bhukaria sandstone. The passage of air and light inside the Vav is designed so that direct sunlight does not fall on the steps. The fifth floor of Vav is amazing. From here you can see the turquoise colored waters of Vav and its wonderful aura.

The architecture of Adalajni Vav differs in many ways from that of other Vavs in Gujarat, the Vav has steps descending from three directions to the entrance, all of which meet on the first floor. Not only that, as we descend in the Vav, the temperature inside the Vav gets colder. The temperature inside the sow appears to be 6 degrees lower than the temperature outside. The coolness of the Vav, the amazingly picturesque carvings and the idols of the nine planetary deities carved on the walls are a special attraction. It is believed that the Navagraha deities carved around the seed protect the seed. This Vav is also known as Rudabai’s Vav as it was made by Mehmud Begda as a condition for marrying Rani Rudabai.

Today, even after 500 years, the seed of Adalaj stands before us intact and intact. With free entry from 6 am to 6 pm, foreign tourists, architecture students, photographers come for research work and photoshoots.

Other places to visit near Adalajni Vav:

Located in Adalaj village between Ahmedabad and Gandhinagar, don’t miss the surrounding attractions such as Indroda Dinosaur and Fossil Park, Mahatma Temple and Akshardham Temple when visiting this amazing site.

અડાલજની વાવ અમદાવાદ 

Stepwell of Adalaj ahamadabad 


Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter