પ્રવાસી શિક્ષક ભરતી | Pravasi Teachers Bharti Gujarat

પી.ટી.સી.,બી.એડ. ,ધોરણ 12 તમામ વ્યક્તિ સુધી આ મેસેજ પહોંચાડો
💥 Breaking News: પ્રવાસી શિક્ષકોની ભરતી જિલ્લાવાઈઝ મંજુર જગ્યાઓ ડીકલેર
તમારા જિલ્લામા કેટલી જગ્યાઓ મંજુર થઈ જુવો વિગરવાર માહિતી
પ્રવાસી શિક્ષક અરજી ફોર્મ ડાઉનલોડ કરો
💸 પ્રવાસી શિક્ષકોના માનદવેતનમા સુધારો
હવે તાસદીઠ કેટલુ મળશે વેતન
ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022 : શ્રી ભરુચ જિલ્લા રચનાત્મક ટ્રસ્ટ સામરપાડા સંચાલિત આશ્રમશાળા અમિયા૨માં પ્રવાસી શિક્ષક જોઇએ છે. ઉમેદવારે સ્વ. હસ્તાક્ષરે અરજી તથા લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ સરનામાં પર તા. ૦૩-૧૦-૨૦૨૨ને સોમવારના રોજ ઓપન ઇન્ટરવ્યૂમાં બપોરે ૧:૦૦ કલાકે રૂબરૂ હાજર રહેવું.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
પ્રવાસી શિક્ષક ભરતી 2022
સંસ્થાનું નામ
શ્રી આશ્રમશાળા અમિયા૨, તા. સાગબારા, જિ. નર્મદા
પોસ્ટનું નામ
પ્રવાસી શિક્ષક
જા.નં.
આ.વિ./આશા ૨૦૨૨-૨૩/૮૮૪ થી ૯૯૨
જોબ લોકેશન
નર્મદા જી.
ઇન્ટરવ્યું તારીખ
03/10/2022
પોસ્ટનું નામ
પ્રવાસી શિક્ષક
આશ્રમશાળા નું નામ
શ્રી આશ્રમશાળા અમિયા૨, તા. સાગબારા, જિ. નર્મદા
શૈક્ષણિક લાયકાત
ધોરણ ૬ થી ૮ માટે : ગણિત/વિ.ટેકનોલોજી : બી.એસ.સી./બી.એડ./એમ.એસ.સી.
ધોરણ ૧ થી ૫ માટે : પી.ટી.સી./બી.એ. બી.એડ
ઉંમર મર્યાદા
જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
પગાર
નિયમો મુજબ.
અરજી ફી
ત્યાં કોઈ અરજી ફી નથી.
આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારે સ્વ. હસ્તાક્ષરમાં અરજી તથા જરૂરી લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ સરનામે તા. ૦૩-૧૦-૨૦૨૨ને સોમવારના રોજ ઓપન ઇન્ટરવ્યૂમાં બપોરે ૧:૦૦ કલાકે રૂબરૂ હાજર રહેવું.
આશ્રમશાળા ભરતી 2022 માટે ઇન્ટરવ્યું તારીખ શું છે?
ઇન્ટરવ્યું તારીખ : 03/10/2022
પ્રવાસી શિક્ષક ભરતી 2022 માટે ઇન્ટરવ્યું સ્થળ શું છે?
મહત્વપૂર્ણ લિંક :
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રવાસી શિક્ષક ભરતી ની ઇન્ટરવ્યું તારીખ શું છે?
આશ્રમશાળા ભરતી ની ઇન્ટરવ્યું તારીખ 03 ઓક્ટોબર 2022 છે.
આશ્રમ શાળામાં પ્રવાસી શિક્ષક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યું સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022
પ્રવાસી શિક્ષક લેટેસ્ટ પરિપત્ર Pdf
👉 પ્રવાસી શિક્ષક ભરતી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
સંપૂર્ણ માહિતી માટે વિડીયો જુઓ
👇👇👇
- Pravasi shikshak bharti Gujarat 2022
- Pravasi shikshak form pdf Gujarat download
- Pravasi shikshak Qualification
- Pravasi shikshak salary
- Pravasi shikshak salary slip
- Pravasi shikshak bharti Gujarat 2022 online
- Pravasi shikshak bharti Gujarat 2022 website
- Pravasi shikshak bharti Gujarat 2022 notification
- Pravasi shikshak arji Gujarat Gujarat
- Pravasi shikshak bharti 2022


Post a Comment